ભારત માટે પુરાસ્કાર જીતવો છે: રહેમાન

ભાષા

બુધવાર, 7 જાન્યુઆરી 2009 (10:14 IST)
િલ્મ સલમડાગ મિલિયનાયર્રના સંગીત માટે ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર માટે પ્રસિદ્ધ સંગીતકાર એ આર રહેમાને આજે હયું હતું કે તે દેશ માટે પુરસ્કાર જીતવા માંગે છે.

ચેન્નઈથી વીડિયો કોંફ્રેંસિંગ દ્વારા સંગીત રજુ કરવાના એક કાર્યક્રમમાં એ આર રહેમાને પત્રકારોને જણાવ્યું કે પુરસ્કાર માટે નામાંકિત થવું તે મારા માટે આશ્ચર્યની વાત છે. હુ આ પુરસ્કાર ભારત માટે જીતવા માંગું છું.

15મી જાન્યુઆરીએ પુરસ્કાર સમારોહની અંદર ભાગ લેવા માટે રહેમાન ગઈ કાલે લોસ એંજેલસ માટે રવાના થઈ ગયાં હતાં.

વેબદુનિયા પર વાંચો