ભાજપા સીએમ પાઠશાળા, મોદી હેડમાસ્ટર

ભાષા

રવિવાર, 30 મે 2010 (16:45 IST)
આગામી અઠવાડિયે ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની મુંબઈમાં પાઠશાળા શરૂ થઈ રહી છે જેના મુખ્ય અધ્યાપક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હશે.

રાજનીતિક કેરિયરને સ્વીકારવાની ઈચ્છા રાખનારાઓને સુશાસનનું શિક્ષણ આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અમુક વર્ષો પહેલા ગઠિત રામભાઉ મહગલી પ્રબોધનીમાં પાંચ જુનથી શરૂ થવા જઈ રહી છે. આ બે દિવસની પાઠશાળામાં ભાજપા શાસિત બધા જ મુખ્યમંત્રીઓ સિવાય પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભાના વિપક્ષના નેતા સુષમા સ્વરાજ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા અરૂણ જેટલી પણ ભાગ લેશે.

વેબદુનિયા પર વાંચો