ગુજરાતી જોક્સ - આ જોક્સ ખૂબ હસાવશે

સોમવાર, 16 જૂન 2025 (21:48 IST)
બાલુ - કાકી, ચિન્ટુ ઘરે છે?
 
કાકી - હા, છે. ગરમા ગરમ પોહા ખાઈ રહ્યો છે.
 
તમને પણ ભૂખ લાગી હશે ને?
 
બાલુ - હા........
 
કાકી - તો ઘરે જઈને ખાઈને આવ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર