ગુજરાતી જોક્સ- ટામેટાં લાવો

બુધવાર, 31 જુલાઈ 2024 (15:34 IST)
ભિખારી- મને ખાવા માટે કંઈક આપો
છોકરી-  ટમાટર ખાઓ
ભિખારી- મને રોટલી આપો.
છોકરી-  ટમાટર  ખાઓ
ભિખારી- ઠીક છે, ટામેટાં લાવો, મને આપો.
છોકરીની મા- અરે તમે જાઓ બાબા...
આ તો તોતળો છે...
કહે છે કમાકર  ખાવો 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર