ગુજરાતી જોક્સ- સુહાગરાતમાં પત્નીથી

સોમવાર, 23 મે 2022 (14:04 IST)
પપ્પૂને સુહાગરાતમાં પત્નીથી 
વાત કરવાનો ટૉપિક શોધી રહ્યો હતો 
કઈક સમજ નહી આવ્યુ તો પૂછ્યુ 
ઘરે બોલીને તો આવી છે ન 
કે આજે રાત્રે અહીં જ રોકાશે 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર