ગુજરાતી જોક્સ- મજાક કરવાની ટેવ

સોમવાર, 16 મે 2022 (15:52 IST)
પત્નીઃ-(પતિથી) તને મારી સુંદરતા 
વધુ સારી દેખાય છે અથવા
 મારા સંસ્કારો…?
,
પતિ:-મને તો તારી આ મજાક કરવાની ટેવ 
ખૂબ સારી લાગે છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર