ગુજરાતી જોક્સ- પૈસા વાળા લોકોની તાકાત

શુક્રવાર, 13 મે 2022 (16:09 IST)
બે મહિલાઓ વાત કરી રહી હતી
 
પહેલી- ખબર છે આપણા ગામના સરપંચ કોમામાં ચાલી ગયા
 
બીજી- હા બેન પૈસા વાળા તો ક્યાં પણ જઈ શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર