ગુજરાતી જોક્સ - 10 કિલોમીટર ચાલવાનો કહ્યું

રવિવાર, 28 ઑક્ટોબર 2018 (11:10 IST)
ડાકટરે દર્દીને દરરોજ 10 કિલોમીટર ચાલવાનો કહ્યું 
 
વર્ષભર પછી દર્દીએ ડાકટરને ફોન કર્યો. 
 
અફગાનિસ્તાન પહોંચી ગયો છું 
 
પરત આવી જાઉ કે રૂસ નિકળી જાઉં 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર