ગુજ્જુ જોક્સ - ટીચર અને વિદ્યાર્થી

શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (18:31 IST)
ટીચર - તુ કાલે શાળામાં કેમ નહોતો આવ્યો ?
વિદ્યાર્થી - સર કાલે મારી ઘરે પૂજા હતી.. 
ટીચર - પણ તુ તો પરમ દિવસે પણ નહોતો આવ્યો... તેનુ શુ.. 
વિદ્યાર્થી - સર પરમ દિવસે મારા ઘરે પ્રિયા હતી !! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર