Jokes - લગ્નની વર્ષગાંઠ

રવિવાર, 25 નવેમ્બર 2018 (09:07 IST)
પતિ - આપણી 10મી એનીવર્સરી પર હુ તને અંડમાન નિકોબાર આઈલેંડ લઈ જઈશ 
પત્ની - અરે વાહ અને 25મી વર્ષગાંઠ પર ?
પતિ - તને પરત લેવા આવીશ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર