ગુજરાતી જોક્સ -દારૂડિયો વોટ નાખવા ગયો

ગુરુવાર, 22 નવેમ્બર 2018 (16:42 IST)
એક દારૂડિયો વોટ નાખવા ગયો, 
 
વોટિંગ મશીનની સામે દસ મિનિટ લગાવી દીધા 
 
પોલીગ ઑફીસરે પૂછ્યો- ભાઈ મશીનમાં કઈ સમસ્યા છે શું 
 
દાએઊડિયો- મશીનમાં તો કોઈ ખરાબી નથી
 
 
પણ યાદ નથી આવી રહ્યું છે કે  કાલે રાત્રે 
 
બે બોટલ આપવા વાળાનો નિશાન શું હતું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર