વિશ્વની સૌથી વૃધ્ધ મહિલાનું નિધન- 113માં જન્મદિવસના 24 દિવસ પહેલા જ મૃત્યુ પામ્યા, નામ ગિનિસ બુકમાં નોંધાયું

બુધવાર, 18 જાન્યુઆરી 2023 (11:37 IST)
દુનિયાના સૌથી વૃદ્ધ વય્ક્તિ સ્પેનના સેટર્નિનો ડે લા ફુએંતે ગાર્સિયાની મોત થઈ ગઈ. તે 112 વર્ષના હતા અને તેમના 113 મા જનમદિવસના માત્ર 24 દિવસ પહેલા તેણે અંતિમ શ્વાસ લીધી. સેટર્નિનો એ 112 વર્ષ 211 દિવસના થયા પછી સેપ્ટેમબર 2021 માં ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકાર્ડમાં તેમનો નામ નોંધાવ્યા હતા. 
 
ગિનીસબુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવી ચૂકેલા વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ ઇઝરાયેલ ક્રિસ્ટલે છેલ્લા શ્વાસ લીધા છે. 113 વર્ષના ક્રિસ્ટલ 1 મહિના બાદ તેમનો 114મો જન્મદિન મનાવવાની તૈયારી કરી રહ્યા હતા.

11 ફેબ્રુઆરી 1909ના રોજ થયો હતો
સેટર્નિનોને અલ પેપિનો તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી, 1909ના રોજ પોન્ટે કાસ્ટ્રો પાસે થયો હતો. 1933 માં, સેટર્નિનોએ એન્ટોનીના બેરીયો ગુટીરેઝ સાથે લગ્ન કર્યા. તેમને સાત પુત્રીઓ અને એક પુત્ર પણ હતા, જેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારમાં 22 પૌત્રો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર