ડાટૂનાએ કહ્યુ - સારુ લાગ્યુ તેથી ખાઈ ગયો
ડાટૂનાએ લખ્યુ, "ભૂખ્યો આર્ટિસ્ટ.. તેને ખાવામાં પણ મજા આવી.. તેમા ખૂબ સ્વાદ હતો.
કલાકૃતિ સાથે તેની વિશ્વસનીયતાનુ એક સર્ટિફિકેટ પણ હતુ
થોડા દિવસ પહેલા કલાકૃતિમાં ઉપયોગમાં લેવામા આવેલ કેળાને મિયામીએ એક ગ્રોસરી સ્ટોરમાંથી ખરીદ્યુ અતુ. સાથે જ તેમા ડક્ટ ટેપના એક ટુકડાને પણ લગાવવામાં આવ્યો. ગેલેરીના માલિક ઈમૈનુએલ પૈરોટિને મીડિયાને જણાવ્યુ "કેળુ વૈશ્વિક વ્યાપાર અને હ્યુમરનુ પ્રતીક છે. તેને કોમેડિયન નામ આપવામાં આવ્યુ છે." મૌરિજિયો કૈટેલન એ જ કલાકાર છે જેમની બનાવેલી સોનાની ટોયલેટ (18 કૈરેટ) થોડા દિવસ પહેલા ખૂબ ચર્ચામાં રહ્યુ હતુ.