વિશ્વમાં કેથોલિક કરતાં મુસ્લિમો વધારે

ભાષા

સોમવાર, 31 માર્ચ 2008 (19:32 IST)
લંડન. વેટિકનની વર્ષ 2008ની યરબુક માટે આંકડા એકત્રીત કરનારી મોનસિગનોર વિટ્ટોરિયો ફોરમેંતી દ્વારા પ્રકાશિત થયેલી માહિતી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા 19.2 ટકા છે જ્યારે કેથોલિક 17.4 ટકા છે. આ સાથે ઈતિહાસમાં પહેલી વાર રોમન કેથોલિકની કુલ આબાદી કરતાં મુસ્લિમોની સંખ્યા વધી ગઈ છે.

વેબદુનિયા પર વાંચો