નિયમિત વધી રહેલ પ્રદૂષણને કારણે શારીરિક પ્રોબ્લેમ પણ વધતી જઈ રહી છે. આવામા વ્યક્તિનુ ખુલ્લામાં શ્વાસ લેવુ પણ મુશ્કેલ છે. જરૂર છે વધુમાં વધુ છોડ લગાવવાની.. જો તમે પણ તમારા ઘરમાં છોડ લગાવો છો અને ખુદને હેલ્ધી પણ રાખવા માંગો છો તો અમે અહી કેટલાક છોડ વિશે તમને બતાવીશુ.. જે અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્બસ દૂર રાખે છે.