Skipping Dinner: રાત્રે સૂતા સમયે ક્યારે ન સુવુ ખાલી પેટ, નુકશાન થશે આવુ કે બૉડી સહન ન કરી શકે

બુધવાર, 24 ઑગસ્ટ 2022 (11:58 IST)
Side Effects Of Skipping Dinner: સારા આરોગ્ય માટે અમે ઓછામાં ઓછા 3 વાર ભોજન કરવો જરૂરી છે. તેનાથી અમારા શરીરની ઉર્જા જાળવી રહે છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર હેલ્થ એક્સપર્ટ તેમાંથી કોઈ પણ મીલને સ્કિપ કરવાની સલાહ નથી આપતા. આજે અમે તમને જણાવી રહ્યા છે કે જો રાત્રેનો ભોજન તમે મૂકી નાખો છો તો તમારા આરોગ્યને શું -શું નુકશાન થઈ શકે છે. 
 
ડિનર શા માટે સ્કિપ કરે છે લોકો
 
હોઈ શકે છે કે રાત્રેના સમયે તમને ભૂખ ના લાગે, તોય પણ વગર ખાધા ઉંઘ નથી લેવી જોઈએ કારણ કે અમારી બૉડી ચોવીસ કલાક ઉર્જા આપે છે અને જો દર સમયે કેલોરી બર્ન કરવો પડે છે. તેના માટે શરીરને પોષન તત્વોની જરૂર હોય છે જે ખાવાથી જ મળે છે. ભોજન સ્કિપ કરવાથી તમને બૉડીનો પ્રોસેસ ગડબડ થઈ જશે જેનાથી ઘણી પરેશાઅનીઓ સામે આવી શકે છે. 
 
- જે લોકો રાતના સમયે પ્રોટીન ડાઈટ લે છે તેમના શરીરમાં એનર્જા તેના કરતા વધારે રહે છે જે ડિનર નથી કરતા. તેથી ભોજન મૂકવાની ભૂલ નહી કરવી જોઈએ. 
 
- જો તમે રાત્રે ભોજન નહી કરો છો તો તેનાથી લોહીમાં બેડ કોલેસ્ટ્રોલનો લેવલ વધવા લાગે છે જે આગળ ચાલીને હાઈ બલ્ડ પ્રેશર, ડાયબિટીઝ, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝના કારણ બને છે. 
 
- ડિનર સ્કિપ કરવાના કારણે શરીરમાં થાઈરાઈડનો લેવલ વધવા લાગે છે જેના કારણે ઘણી પરેશાનીઓ ઉભી થઈ શકે છે. 
 
- જો તમે ડિનર નહી કરશો તો રાત્રેના સમયે ભૂખના કારણે પેટમાં દુખાવો વધી જશે અને ઉંઘમાં પરેશાની થશે. 
 
- રાત્રે ભોજન ન કરવાથી વજન વધવા લાગે છે જે રોગોના મૂળ છે. 
 
- ડિનર છોડવાથી શરીરના મેટૉબૉલિજ્મ પર ખરાબ અસર પડે છે ઈંસુલિન લેવલ પણ પ્રભાવિત થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર