આયુર્વેદ વિશેષજ્ઞોના મતે રાત્રે ભાત ન ખાવો જોઈએ કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આનાથી ઉર્જા મળે છે અને રાત્રે આપણને આટલી એનર્જીની જરૂર હોતી નથી. આ ઉર્જા શરીરમાં એકત્ર થઈ જાય છે અને જાડાપણા સાથે ઘણા રોગો થાય છે.
ધારણા- શરદી-ખાંસીમાં ભાત ન ખાવો આનાથી કફ (cough) થાય છે.
તથ્ય- શરદી-ખાંસીમાં ભાત ન ખાવા જોઈએ કારણ કે આની તાસીર ઠંડી હોય છે .. જેથી કફની સમસ્યા થાય છે.
ભાતના ઘણા ફાયદા પણ છે
જેનું પેટ સારું રહેતુ નથી તેણે દહીં ભાત ખાવો જોઈએ. આ સિવાય બાળકો માટે પણ ભાત સારા હોય છે. સફેદ ભાત ડાયાબિટીજના દર્દીઓએ ન ખાવો જોઈએ.
કયારે પણ ભાતને પ્રેશર કૂકરમાં ન પકાવો જોઈએ. નહીતર સ્ટાર્ચની માત્રા એના અંદર જ રહી જશે . ભાતને એવા વાસણમાં રાધવું જેથી એમાં રહેલો સ્ટાર્ચ વરાળ સાથે નીકળી જાય.