મોઢાની સફાઈના નામ પર મોટાભાગના લોકો ફક્ત દાંતની સફાઈ કરે છે. આવામાં તેઓ જીભ પર જામેલી સફેદ પરતને સાફ કરવાનુ ભૂલી જય છે. જીભની સફાઈ પર ધ્યાન આપવુ એટલુ જ જરૂરી છે જેટલી દાંતોની સફાઈ પર. જો તમે જીભની ગંદકીને સાફ નહી કરો તો તેનાથી તમારા મોઢામાંથી દુર્ગંધ આવવા માંડશે. આજે અમે તમને બતાવીશુ કે તમે કેટલાક ઘરેલુ ઉપાયો દ્વારા તમારી જીભ સાફ કરી શકો છો.