છાતીમાં કફ ન થાય, તેથી આ આહાર ખાવો

ગુરુવાર, 6 મે 2021 (16:19 IST)
કોરોના વાયરસ તીવ્રતાથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. આ વાયરસના લક્ષ્ણમાં ગળા ખરાબ, કફ, શરદી, ખાંસી શામેલ છે. તેમજ છાતી પર કફ જમવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી આજે અમે તમને કેટલાક દેશી ઉપાય જણાવે છે જેને ડેલી ડાઈટમાં શામેલ કરવા તમે ખાંસી અને ગળામાં જમેલ કફની પરેશાનીથી રાહત મેળવી શકો છો તો ચાલો જાણીએ 
 
કેળા 
હમેશા લોકો શરદી અને ખાંસી થતા પર કેળાના સેવન બંદ કરે છે. પણ કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે. તેના સેવનથી શરીરમાં પાણીની કમી પૂરી હોય છે. સાથે જ તેમાં હાજર ઈલેક્ટ્રોલાઈટસ અને મિનરલ્સ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેનો સેવન કરવાથી શરદી, ખાંસીમાં ફાયદાકારી હોય છે. 
 
પાઈનેપલ 
પાઈનેપલના સેવન કરવાથી ખાંસી અને કફને દબાવવામાં મદદ મળે છે. સાથે ફેફસાંની સફાઈ હોય છે. તેથી કફની સમસ્યાથી જલ્દી આરામ મળે છે. 
 
આદું અને તુલસી 
આદું અને તુલસીમાં એંટી બેકટીરિયલ, એંટી વાયરલ વગેરે ગુણ હોય છે. તેનો સેવન કરવાથી કફમાં આરામ મળવાની સાથે સામાન્ય શરદી, ખાંસીથી પણ છુટકારો મળે છે. તેનાથી ઈન્યુનિટી તેજ હોય છે. તેમજ રોગોની ચપેટમાં આવવાનો ખતરો પણ ઓછું રહે છે. તમે તેને આહારમાં મિક્સ કરી કે ચા કે ઉકાળો બનાવીને પણ પી શકો છો. તેના માટે 2 કપ પાણીમાં 1 ટુકડો આદુ અને તુલસીના 2-3 પાન ઉકાળો  પાણીને એક ચોથાઈ થતા પર તેને ગાળીને પી લેવુ. તે સિવાય આદુંનો 1 ટુકડો ચાવવાથી પણ ગળાને આરામ પહોંચે છે. 
 
ગોળ  
ગોળની તાસીર ગર્મ હોય છે. તેનો સેવન કરવાથી કફ, ખાંસી વગેરેથી આરામ મળે છે. તમે તેને ચા કે મિઠાઈમાં નાખી ખાઈ શકો છો. તે સિવાય શેકેલા ચણાની સાથે તેનો સેવન કરવો પણ ફાયદાકારી હોય છે. 
 
લીંબૂ અને મધ 
ગળા ખરાબ, કફ, શરદી, ખાંસી હોવાની સમસ્યામાં લીંબૂ અને મધ ખૂબ કારગર  હોય છે. તેના માટે 1 કપ ગર્મ પાણીમાં 1 નાની ચમચી મધ અને 2 નાની ચમચી લીંબૂનો રસ મિક્સ કરી સેવન કરો. તેનાથી કફ અને ગળા સંબંધી બીજી સમસ્યાઓથી આરામ મળશે. સાથે જ ઈમ્યુનિટી સ્ટ્રાંગ હોવામાં મદદ મળશે. 
 
લસણ 
આદુની રીતે લસણ પણ ગુણોથી ભરપૂર હોય છે. તેમા& એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ અને એંટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. તેમજ આયુર્વેદમાં પણ તેને ઔષધી સ્વરૂપ ગણાયુ છે. 2-3 કળી લસણની ખાવાથી શરદી, ખાંસીથી રાહત મળે છે. સાથે જ ઈમ્યુનિટી મજબૂત થવામાં મદદ મળે છે. 
 
કાળી મરી
કફ, ખાંસી અને શ્વાસ સંબંધી સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળી મરી ખૂબ કારગર હોય છે. તમે તેને શાકમાં મિક્સ કરી સાથે ઉકાળો બનાવીને પણ પી શકો છો. તેના માટે 2 કપ પાણીમાં 2 ચપટી કાળી મરી નાખો. પાણીને એક ચોથાઈ થતા ઉકાળો. પછી તેને  ગાળીને 1 નાની ચમચી મધ મિક્સ કરી હળવું હૂંફાણા પીવો. તમે તેને સવારે અને સાંજના સમયે પી શકો છો. ફેફંસાની સારી રીતે સફાઈ થઈ કફની સમસ્યાથી આરામ મળે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર