લીવર માટે ફાયદાકારી છે નારિયેળ પાણી
નારિયેળ પાણી લીવરને લાભદાયક છે. તેમાં એંટી ઓક્સીડેંટ ગુણ હોય છે. જે લીવરથી ઘણા પ્રકારના વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે અને લીવરને સાફ અને સ્વચ્છ બનાવે છે.
ઉચ્ચ રક્તચાપમાં પણ ફાયદાકારી- નારિયેળ પાણીમાં વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નીશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ઉચ્ચ રક્તચાપને નિયંત્રિત કરવા માટે તેનો સેવન ફાયદાકારી ગણાય છે. ઘણા અભ્યાસોમાં આ પણ સિદ્ધ થયુ છે કે નારિયેળ પાણી હાઈ બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
નિયમિત રૂપથી તેના સેવનથી સ્ટ્રોકના ખતરાને ઓછું કરવામાં મદદ મળે છે.
ગર્ભવતી મહિલાઇ માટે ફાયદાકારી ગર્ભવતી મહિલાઓને નારિયેળ પાણી પીવાની સલાહ આપીએ છે. ગર્ભાવસ્થાના સમયે મહિલાઓને ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. અને નારિયેળ પાણી આ જરૂરને