કાચુ લસણ
જો તમને હાડકાઓમાં દુખાવાની ફરિયાદ રહે છે તો તમે તમારી ડાઈટમાં કાચા લસણને શામેલ કરવુ જોઈ. કાચું લસણ ખાવુ પણ રોગ પ્રતિરોધક ક્ષમતાને બૂસ્ટ કરવામાં મદદગાર હોય છે. તેમાં પૂરતી માત્રામાં એલિસિન, જિંક, સલ્ફર, સેલિનિયમ અને વિટામિન એ અને ઈ હોય છે.
અળસી
ઓમેગા 3 અને ફેટી એસિડનો સારુ સ્ત્રોત છે.
મશરૂમ
મશરૂમથી માત્ર રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત નહી હોય પણ આ સફેદ રક્ત કોશિકાના કાર્યને વધારી શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે.