2. આ તમને શરીરના જુદા-જુદા અંગમાં હમેશા દુખાવાથી છુટકારો અપાય છે. કારણકે તેમાં આખા મસાલા, જેમ કે લાલ મરચા, કાળી મરી વગેરેનો પ્રયોગ હોય છે જે વિટામિંસ આપવાની સાથે દુખાવાથી પણ રાહત અપાવે છે. જાણપડને રોકવામાં પણ આ ફાયદાકારી છે.
3. વધારમાં ઉપયોગ થનારી રાઈ અને જીરું, તમને પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો આપવાની સાથે માંસપેશીય અને હાડકાના દુખાવાથી રાહત આપવામાં સહાયક છે. આટલું જ નહી આ કોલેસ્ટ્રોલ ઓછું કરવા અને ઈમ્યુન પાવર વધારવામાં પણ સહાયક છે.