મંદીના પગલે રિલાયંસનો નફો ઘટ્યો

ભાષા

ગુરુવાર, 23 એપ્રિલ 2009 (22:02 IST)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસને વૈશ્વિક આર્થિક મંદીને પગલે ક્રૂડની માંગ ઘટતાં સમગ્ર વર્ષની કામગીરી પર અસર પડી છે.

કંપનીને ચોથા ત્રિમાસિકમાં આરઆઇએલનો ચોખ્ખો નફો ૯.૪ ટકા ઘટીને ૩,૫૪૬ કરોડ રૂપિયા થવા પામ્યો છે. જોકે ગયા વર્ષે ૩,૯૧૨ કરોડ રૂ. રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો