Share market updates:સેંસેક્સ પહેલીવાર 60 હજારને પાર નિફ્ટી પણ 18 હજારી બનાવાની તૈયારી

શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (10:01 IST)
Share market updates:- ભારતીય શેયર બજાર ટોચ પર છે અઠવાડિયાના અંતિમ ધંધાકીક દિવસ એટલે શુક્રવારેને સેંસેક્સની ઓપનિંગ એતિહાસિક વધારાની સાથે તેની સાથે જ સેંસેક્સએ 60 હજારના રેકાર્ડ સ્તરને પાર કરી લીધુ છે. સેંસેક્સના નજીક 9 મહીનાની અંદર 10 હજાર અંકોની મજબૂરી મળી છે. તેનાથી પહેલા જાન્યુઆરી મહીનમાં સેંસેક 50 હજાર અંકને પાર કરી લીધુ છે. જો નિફ્ટીની વાત કરીએ રો આ પણ રેકાર્ડ બનાવી રહ્યુ છે અને કોઈ પણ સમયે 18 હજારના જાદૂર સ્તર પાર કરી લેશે. 
 
ગુરુવારે બજારની સ્થિતિ: 30 શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સ સર્વાંગી ખરીદીને કારણે 958.03 પોઈન્ટ અથવા 1.63 ટકાના વધારા સાથે 59,885.36 પોઈન્ટની સર્વાધિક ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે, તે 1,029.92 પોઇન્ટ વધીને 59,957.25 ના સ્તરે પહોંચ્યો હતો.
 
ગુરુવારે, BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 261.73 લાખ કરોડ રૂપિયાની ઓલટાઇમ રેકોર્ડ ટોચે પહોંચી ગયું છે. રોકાણકારોએ આ દિવસે 3 લાખ 16 હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર