જીએસટી કાઉંસિલ (GST Council) ની બેઠક ખતમ થઈ ચુકી છે. સૂત્રો તરફથી મળનારી માહિતી મુજબ, ફુડ ડિલિવરી એપ્સને 5 ટકા જીએસટીની હદમાં લાવવાની ભલામણો માની લીધી છે. આવામાં Swiggy, Zomato વગેરેમાંથી ફુડ મંગાવવુ મોંઘુ થઈ જશે સૂત્રોનુ કહેવુ છે કે Swiggy, Zomato પર 5 ટકા જીએસટી લાગશે. બીજી બાજુ કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિંક્સ અને જ્યુસ પર 28 ટકા +12 ટકા જીસએસટી લાગશે. આ નિર્ણય 1` જાન્યુઆરી 2022 થી લાગૂ થશે.