જી ઈંટરટેનમેંટને 96.81 કરોડનો લાભ

ભાષા

બુધવાર, 22 એપ્રિલ 2009 (18:23 IST)
મીડિયા સમૂહ જી ઈંટરટેનમેંટ ઈટરપ્રાઈઝે આજે કહ્યુ કે 31 માર્ચના રોજ સમાપ્ત થયેલ ચોથી ત્રિમાસીમાં તેણે 96.81 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો કર્યો છે.

કંપનીએ બીએસઈને માહિતી આપી કે ગયા વર્ષની સમાન અવધીમાં તેનો શુદ્ધ લાભ 104.42 કરોડ રૂપિયા રહ્યો હતો.

આ જ રીતે કંપનીની કુલ શુદ્ધ આવક 577.61 કરોડ રૂપિયા રહી જે ગયા વર્ષે 569.47 કરોડ રહી હતી.

વેબદુનિયા પર વાંચો