Hair Care- બટાકાના છાલટાથી વાળ સફેદ થવાથી બચાવશે

સોમવાર, 20 જૂન 2022 (11:33 IST)
white hair વાળ સફેદ  હોવાની સમસ્યાથી બચવાનો એક શાનદાર તરીકો છે. આ વિકલ્પ એક મિશ્રણ છે જે કે એના મુખ્ય કારણને પૂરી રીતે ખત્મ કરી દે છે. 
 
આ જૂના સમયની ઔષધી બટાટાના છાલટાને ઉતારીને બનાવે છે. આ અજમાયેલું મિશ્રણ છે જે વાળને સફેદ થવાથી બચાવે છે અને સાથે જ વાળના રોમને પણ સ્વસ્થ રાખે છે. 
બટાટાના છાલટા જરૂરી તત્વ હોય છે જે કે એનાથી સ્ટાર્ચને વાળની રક્ષા કરવા માટે પાવર ફુલ બનાવે છે. આવો જોઈએ એને બનાવા માટે જરૂરી સામગ્રી બનાવવાની રીત અને સારા પરિણામ માટે એને ઉપયોગ કરવાના યોગ્ય તરીકો . 
 
સામગ્રી : 
બટાટાના છાલટા 
લેવેંડરના તેલ 
બનાવાના તરીકો : 
3-4 બટાટા લો અને એના છાલટા ઉતારી લો. એના છાલટાને લો અને એક કપ પાણીમાં નાખો. 
એ સૉસ પેનમાં નાખો અને ઉકાળો. જ્યારે એ પૂરી રીતે ઉકળી જાય તો એને 5-10 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો. 
ત્યારબાદ , આ મિશ્રણને થોડી વરા માટે ઠંડા થવા દો. 
આની ગંધને દૂર કરવા માટે સુગંધ માટે થોડા ટીંપા લેવેંડરના તેલ નાખો અને આ મિશ્રણને હવા ના લાગે એવા જારમાં નાખી દો. 
 
ઉપયોગ કરવાના તરીકો- જો એને સાફ અને ભીના વાળમાં લગાય તો આ બટાટાના છાલટાના પાણી વધારે અસર કરે છે.બટાટાના છાલટાના પાણી વાળના વચ્ચે માથા પર આરામથી લગાડો અને થોડી વાર માટે મૂકી દો. . એને ધોવું નહી , આ મિશ્રણ વાળમાં જ રહે છે. તો શાનદાર કામ કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર