મહિલાઓમાં બદલાતી લાઈફસ્ટાઈલ ટેંશન ખોટું ખાન-પાનના કારણે હાર્મોંસના અસંતુલનની સમસ્યા સામાન્ય વાત છે. જેથી પીરિયડસની ગડબડી થઈ જાય છે. આપણે વ્યાયામ, સંતુલિત ભોજન, ફાઈબર આયરન આપણી ડાયેટમાં શામેલ કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ.
4. તમારા ભોજનમાં આયરન યુક્ત ભોજન જરૂર શામેલ કરો.
5. હાર્મોંસના અસંતુલનને રોકવા માટે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને મિનરલ્સ, વિટામિન સી , વિટામિન બીનું સેવન કરો.