હકીકતો જાણો પીરિયડસના દરમિયાન પાર્ટનરની સાથે સં બધ

મંગળવાર, 10 મે 2022 (18:30 IST)
પીરિયડ્સ દરમિયાન મહિલાઓનો મૂડ સ્વિંગ કેમ થાય છે, શું આ સમયે સંબંધ બાંધવો ખોટું છે? 
 
પીરિયડ્સને લઈને ઘણા પ્રકારની વાત સામે આવી છે કેટલાક લોકોનો માનવુ છે કે આ દરમિયાન સં બધ બનાવવાથી પુરૂષ નપુંસક થઈ શકે છે પણ આ પૂર્ણ રૂપે ખોટુ છે. હા જો તમે વગર પ્રોટેક્શનના સબધ કરો છો તો તમેન ઈંફેક્શનની શકયતા છે જે નાર્મ્લ દિવસોમા પણ હોવુ શક્ય છે
 
પીરિયડસમાં શું કરી શકીએ છે 
કેટલીક મહિલાઓને આ સમયે ખૂબ દુખાવો હોય છે પણ જો તમે આ દરમિયાન પૂર્ણ રૂપે નાર્મલ છો તો તમે બધુ કરી શકો છો. જેમ કે વાંચન, મિત્રોને મળવું, કામ, જોગિંગ, મૂવીઝ અને શારિરિક સબધ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર