ત્વચામાં લાવો કોમળતા અને નિખાર

મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (16:04 IST)
સુંદરતા તો બધાને જોઈએ છે. જો અમે નાની નાની વાતોનો ધ્યાન રાખીએ તો અમારા માટે સુંદર બન્યું રહેવું મુશ્કેલ નહી હશે. કેવી રીતે આવો જાણીએ. 
નહાવ્યા પછી તરત બૉડી પર ક્રીમ કે લોશન જરૂર લગાવો. કારણકે પાણીના કારણે સ્કિનના નેચરલ ઓયલ ધુલી જાય છે. ત્યારે ભેજ જાણવી રાખવા માટે અને સ્કિનને ડ્રાઈ થવાથી બચાવા માટે ક્રીમ લગાવું ખૂબ જરૂરી છે. 
 
કંડીશનરને વાળના મૂળ સુધી અપ્લાઈ ન કરવું. સારું હશે કે  તમે વાળના કોર પર હેવી માશ્ચરાઈજિંગ ક્રીમ લગાવો. 
 
જો તમે રોજ તમારા પગની નિયમિત સારવાર કરશો તો પાર્લરમાં જઈને પેડિક્યોરની જરૂર નહી પડશે. દરરોજ નહાતા સમયે એડીને સ્ક્રબ કરો અને નહાયા પછી પગ પર માશ્ચરાઈજર ક્રીમ અપ્લાઈ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર