આવો જાણીએ નાઈટ ક્રીમના ફાયદા
રાત્રે સૂતા પહેલા ચેહરાની સફાઈ કરી એવી ક્રીમ લગાવો જેનાથી ત્વચા રિપેયર થઈ શકે. જેમકે તમે સમય સમય પર તમારી સ્કિનને માશ્ચરાઈજર અને લોશન આપો છો તે જ રીતે નાઈટ ક્રીમની જરૂર પણ હોય છે. આમ તો નાઈટ ક્રીમ રાત્રે સ્કિન પર સારી રીતે કામ કરે છે અને સ્કિનના નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે આટલું જ નહી સ્કિનને ગહરાઈથી માશ્ચરાઈજર અને બલ્ડ સર્કુલેશનને વધારવાનો કામ કરે છે.
બનાવાનો તરીકો
નારિયેળ તેલમાં બદામ તેલ મિક્સ કરી ગર્મ કરી લો. તેમાં બે ચમચી ગ્લિસરીન અને 4 ચમચી ગુલાબજળ મિક્સ કરી ઉપયોગ કરો. તે સિવાય તમે સફરજનની મૂળ અને વચ્ચેનાભાગ કાઢી તેમાં બે ચમચી ઑલિવ ઑયલ મિક્સ કરી મિક્સરમાં વાટીલો. પછી તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો અને કોઈ કંટેનરમાં સ્ટોર કરી લો. અઠવાડિયામાં એક વાર ઉપયોગ કરો.