સ્ત્રીઓની સુંદરતા ફક્ત તેમના ચેહરાથી જ નહી પણ સ્તનોના આકાર પર પણ આધારિત છે. પણ કેટલીક મહિલાઓની બ્રેસ્ટની ત્વચા ઢીલી પડી જાય છે. જેનાથી આખી બોડીનો શેપ ખરાબ થઈ જાય છે. આવુ મોટાભાગે વધતી વય કે ડિલીવરી પછી સ્તનપાન કરાવનારી મહિલાઓ સાથે થાય છે. સ્તનપાન કરાવવાથી પણ બ્રેસ્ટ ઢીલી પડી જાય છે પણ આ ઉપરાંત રોજ કેટલીક ભૂલોને કારણે પણ સ્તનનો આકાર બગડી જાય છે. જે ખૂબ ઓછી સ્રીઓ જાણતી હશે. આવો જાણીએ સ્ત્રીઓની કંઈ ભૂલ તેમના બ્રેસ્ટના શેપ બગાડી નાખે છે.