ઉમેદવારીપત્રો ચકાસણી બાદ ૪૧૩ ઉમેદવારો લોકસભા ચૂંટણી જંગમાં

શનિવાર, 12 એપ્રિલ 2014 (12:18 IST)
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૧૪માં ગુજરાત રાજ્યમાં કૂલ ૫૪૭ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. તા. ૧૦-૪-૨૦૧૪ ગુરૂવારના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ ૧૩૪ ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ થયાં છે અને હવે ચૂંટણી જંગમાં ૪૧૩ ઉમેદવારો રહે છે.

જિલ્લાવાર ઉમેદવારીપત્રોની ચકાસણી બાદની પરિસ્થિતિ નીચે મુજબ છે.
ક્રમ સંસદીય મત વિભાગનું નામ કુલ ભરાયેલા ઉમેદવારીપત્રો ચકાસણી બાદ રદ થયેલાં ઉમેદવારીપત્રો માન્ય
ઉમેદવારીપત્રો
કચ્છ (અ.જા.) ૧૨
બનાસકાંઠા ૨૯ ૨૫
પાટણ ૨૬ ૧૭
મહેસાણા ૩૨ ૨૩
સાબરકાંઠા ૨૨ ૧૬
ગાંધીનગર ૨૩ ૨૦
અમદાવાદ (પૂર્વ) ૩૦ ૧૩ ૧૭
અમદાવાદ(પશ્ચિમ) (અ.જા.) ૧૪ ૧૨
સુરેન્દ્રનગર ૩૬ ૩૧
૧૦ રાજકોટ ૨૮ ૨૦
૧૧ પોરબંદર ૧૯ ૧૫
૧૨ જામનગર ૩૮ ૩૫
૧૩ જુનાગઢ ૧૨
૧૪ અમરેલી ૧૯ ૧૬
૧૫ ભાવનગર ૨૨ ૧૮
૧૬ આણંદ ૨૦ ૧૬
૧૭ ખેડા ૧૭ ૧૫
૧૮ પંચમહાલ ૨૦ ૧૪
૧૯ દાહોદ (અ.જ.જા.) ૧૩ ૧૧
૨૦ વડોદરા ૧૮
૨૧ છોટા ઉદેપુર (અ.જ.જા.) ૧૨
૨૨ ભરૂચ ૨૨ ૧૪
૨૩ બારડોલી (અ.જ.જા.) ૧૫ ૧૦
૨૪ સુરત ૧૩
૨૫ નવસારી ૨૩ ૨૧
૨૬ વલસાડ (અ.જ.જા.) ૧૨ ૧૦
  કુલ ૫૪૭ ૧૩૪ ૪૧૩
ગુજરાત વિધાનસભાની સાત મતદાન વિભાગની પેટાચૂંટણીઓ માટે કૂલ ૧૨૯
ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતાં. ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ ૨૫ ઉમેદવારીપત્રો રદ થતાં વિધાનસભાની સાત બેઠકો માટેની પેટાચૂટણીઓમાં હવે ૧૦૪ ઉમેદવારો રહે છે.

ક્રમ વિધાનસભા મત વિભાગનું નામ કુલ ભરાયેલા ઉમેદવારીપત્રો ચકાસણી બાદ
રદ થયેલાં ઉમેદવારીપત્રો
માન્ય ઉમેદવારી પત્રો
અબડાસા ૧૭ ૧૩
રાપર ૨૦ ૧૩
૨૭ હિંમતનગર ૧૬ ૧૩
૮૭ વિસાવદર ૧૫ ૧૧
૯૦ સોમનાથ ૩૬ ૩૪
૯૬ લાઠી ૧૪ ૧૨
૧૫૭ માંડવી (અ.જ.જા.) ૧૧
  કુલ ૧૨૯ ૨૫ ૧૦૪
 

વેબદુનિયા પર વાંચો