આ વખતે ગણેશોત્સવમાં ગણેશજીના વિવિધ રૂપ જોવા મળ્યા. આ વખતે અન્ના હજારેનું આંદોલન દેશભરમાં ગૂંજ્યુ. તો પછી ગણેશજી તેમાંથી બાકાત કેમ રહે.. લો ગણેશજીએ પણ દસ દિવસનું આંદોલન ચલાવીને બેસ્યા છે.. ગણેશજી આગે બઢો.. હમ આપકે સાથ હૈ..
PTI
મુંબઈમાં ચોખા અને કઠોળના બનાવેલ ગણપતિ
PTI
નવી મુંબઈમાં એક કલાકારે આ રીતે વૃક્ષ બચાવો નો સંદેશ મોકલતા ગણેશ બનાવ્યા
PTI
નવી મુંબઈમાં 121 કિલો ચાંદીના ગણેશજી
PTI
ભગવાન ગણેશ અન્નાજીના વધુ એક રૂપમાં અહેમદનગરમાં પણ બિરાજમાન થયા.