દિવાળીનો તહેવાર આવતા જ આંખોની સામે ફટાકટા, દીવાના પ્રકાશ, માતા લક્ષ્મી અને દિવાળીના સરસ નાશ્તા જ જોવાય છે.
ગુજરાત માં તહેવાર દરમિયાન બનતો નાસ્તો એટ્લે ખાવાની મજા દિવાળીમાં લોકો ઘરોમાં સરસ નાસ્તા બનાવે છે. તેમાં ગુજરાતની ફેમસ અને ચટાકેદાર ડિશ બને છે. તેના નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય છે , દિવાળી સ્વીટ અને ફરસાણ, ગુજરાતી દિવાળી રેસીપી, દિવાળી નાસ્તા, મઠિયાં, ચકલી, ઘૂઘરા, જાડા મઠિયા, ચોળાફળી, અનારસા, ભાખરવડી, સેવ, બરફી, શક્કરપારા, દિવાળી ફરસાણ, સુંવાળી, ચેવડો , ઘારી, દિવાળી ફરસાણ - સેવ, 25 Top diwali gujarati recipe
સામગ્રી - વરિયાળી, જીરુ, ખસખસ 2-2 ચમચી, આખા ધાણા 2 ચમચી, 2 ચમચી સૂકા નારિયેળનું છીણ,1
ટેબલસ્પૂન ગરમ મસાલો, મીઠું, મરચું, ખાંડ, આમચૂર પાવડર અથવા એક લીંબુનો રસ, લસણ 7 કળી, લીલા મરચા 4. વરિયાળી, જીરુ, ખસખસ, ધાણા અને તલ સેકીને અધકચરા વાટી લો. લસણ મરચાનુ પેસ્ટ બનાવો. હવે કોપરાના છીણમાં વાટેલા ખસખસ ધાણા, આદુ મરચાનુ પેસ્ટ, મરચુ મીઠુ, હળદર, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ નાખીને મિક્સ કરો.
બનાવવાની રીત - બાંધેલા લોટાના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો. એક વાડકીમાં ખાંડનુ પાણી બનાવો અને તેને રોટલી પર ચોપડો પછી આ રોટલી પર ભરાવનની એક પરત બનાવો. આવુ કરવાથી મસાલો ચોંટી રહેશે. હવે આનો ગોલ રોલ બનાવતા જાવ અને દબાવતા જાવ. તેના કાપાં પાડી સારી રીતે ગરમ થયેલાં તેલમાં હાથ વડે દબાવીને તળી લો. આ રેસિપીથી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો