Dhanteras 2022 - ધનતેરસ પર ખરીદો આ 10 માંથી કોઈ વસ્તુ ખૂબ જ રહેશે શુભ

સોમવાર, 17 ઑક્ટોબર 2022 (11:13 IST)
દિવાળીના પાંચ દિવસના ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ કુબેર અને યમદેવની પૂજા થાય છે. આ વખતે અશ્વિન મહિનાની અમાસના રોજ સૂર્ય ગ્રહણ હોવાથી દીવાળીનો તહેવાર 25ને બદલે 24 ઓક્ટોબરે ઉજવાશે.  જેને જોતા ધનતેરસની તિથિ પણ બદલાઈ છે. આ વખતે ધનતેરસ શનિવારે સાંજે 6 વાગીને 3 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 23 ઓક્ટોબરની સાંજે 06 વાગીને 03 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિ મુજબ 23 ઓક્ટોબર 2022 રવિવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવાશે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર