એવુ કહેવાય છે કે મા લક્ષ્મી એ જ ઘરમાં આવે છે જ્યા સ્વચ્છતા હોય છે. આવામાં ઘરની સફાઈ પર વિશેષ ધ્યાન આપો. વાસ્તુ મુજબ ઘરમાં મુકેલી 27 વસ્તુઓનુ સ્થાન પરિવર્તિત કરવુ જોઈએ. જો ઘરમાં કલરકામ કરાવી રહ્યા છો તો ડ્રોઈંગ રૂમમાં ગુલાબી, સફેદ કે ક્રીમ કલર સારો માનવામાં આવે છે. બેડરૂમમાં આછો ગ્રીન, આસમાની ગુલાબી રંગનો પ્રયોગ કરી શકો છો. રસોડામાં સફેદ રંગ સારો છે.