Dhanteras 2024 - ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, સાવરણી, ધાણા વગેરેની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર ખરીદી કરવાથી તમારી સંપત્તિ 13 ગણી વધી જાય છે.
ધનતેરસ 2024 - Dhanteras 2024
ધનતેરસ પૂજા 29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ પૂર્ણ થશે.
ધનતેરસ શુભ મુહૂર્ત 2024 Dhanteras muhurat
ધનતેરસના દિવસે પ્રદોષ કાલ મુહૂર્તઃ
ધનતેરસ પૂજા મુહૂર્ત- સાંજે 06.31 મિનિટથી 08.13 મિનિટ.
કુલ સમયગાળો- 01 કલાક 42 મિનિટ