* સૌભાગ્ય સામગ્રી - (મેહંદી, કંકુ, કાજળ, ઝાંઝર, વીંછીયો વગેરે ઘરેણા)
* નાડાછડી
* રૂ
* દેશી ઘી
* દહી
* દૂધ
* ઋતુફળ (શેરડી, સીતાફળ, શિંગોડા વગેરે)
* નૈવેદ્યના મિષ્ટાન્ન (પેંડા માલપુવા વગેર)
* પંચ પલ્લવ (વડ, ગુલેર, પીપળો, કેરી અને નાગરવેલના પાન)
* ઔષધિ (જટામાસી, શિલાજીત વગેરે)
* લક્ષ્મીજીનો ફોટો અથવા મૂર્તિ
* ગણેશજીને અર્પણ કરવાના વસ્ત્રો
* અંબિકાને અર્પણ કરવાના વસ્ત્રો
*જલ કળશ (તાંબા અથવા માટીનો)