દિવાળી એક મુખ્ય તહેવાર છે. આખી દુનિયામાં આ એક જાણીતુ તહેવાર છે જેની ઉજવણી ધૂમધામથી કરાય છે. ભગવાન રામના અયોધ્યાથી પરત આવતાની ખુશીમાં અને સમુદ્ર મંથનમાં જે દિવસે માતા લક્ષ્મી પ્રકટ થયા હતા તેની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દેશમાં જ નહી પણ વિદેશમાં પણ ભારતવાસીઓ જે રહે છે ત્યાં પન દિવાળીની ઉજવણી ધામદ્જૂમથી કરાય છે. પણ દેશમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતુ નથી