બાંગ્લા સાહિબ ગુરૂદ્વારા - તમે બાંગ્લા સાહિબ ગુરૂદ્વારા જઈ શકો છો. અહી રોજ દેશ વિદેશના લોકો આવે છે. રોજ હજારોની સંખ્યામાં અહી લંગર પીરસવામાં આવે છે. આ ગુરૂદ્વારા સંસ્કૃતિ અને ઉદારતાનુ પ્રતિક છે. બાંગ્લા સાહિબમાં તમારે ફક્ત તમારી શ્રદ્ધા મુજબ પ્રસાદ ખરીદવાની જરૂર પડે છે.