ક્રિકેટ કેરિયર પર વિચાર કરીએ તો આફરિદીએ પોતાના ક્રિકેટ કેરિયરમાં 398 વનડે મેચ રમી. આ મેચમાં તેમણે 8,064 રન બનાવ્યા અને આ સાથે જ તેમને વનડેમાં 395 વિકેટ લીધી. ઈંટરનેશનલ મેચની વાત કરીએ તો આફ્રિદીએ 98 ઈંટરનેશનલ મેચ રમી. તેમા તેમને 1405 રન બનાવ્યા. બીજી બાજુ 97 વિકેટ લીધી.