ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના ચાહકો માટે ખુશખબર છે. ફેંસ હવે આ કપલને 7 વચન આપતા જોઈ શકે છે. એ પણ લગ્ન પહેલા. બંનેને સાથે જોવાની તમામ ફેંસની ઈચ્છાને ક્લોથિંગ બ્રૈંડ માન્યવરે એક કર્મશલ રીતે પૂરી કરી છે. 1.30 સેંક્ડના આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કાની કેમિસ્ટ્રી બની રહી છે.
અનુષ્કા કહે છે - તે તેમને જાનૂ, બેબી સોના.. ક્યૂટી જેવા નિકનેસ નહી આપે.. જેના પર વિરાટ કહે છે - હુ હંમેશા તમારે માટે ખુદને ફિટ રાખીશ.. જવાબમાં અનુષ્કા કહે છે. નહી પણ રાખે તો ચાલશે.. છેવટે વિરાટ કહે છે - હુ હંમેશા તારો ખ્યાલ રાખીશ.. જેના પર શરમાતા અનુષ્કા બોલી હુ પણ.. ઉલ્લેખનીય છે કે આ કપલ અનેક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.