સમાચારનુ માનીએ તો સચિન તેંદુલકરની પુત્રી સારા તેંદુલકરનુ નામ દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાનીના પુત્ર અનંત અંબાની સાથે જોડવામાં આવી રહ્યુ છે. સારા અને અનંતને અનેકવાર એક સાથે પાર્ટીમાં ફરતા જોવાયા છે. તેથી તેમના અફેયરની ચર્ચા થઈ રહી છે. જો કે આ વાત કેટલી સાચી છે તે તો આગળ સમય જતા જ જાણ થશે.