-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે પ્લાન અને નોન પ્લાન હેઠળ 11,256.88 કરોડની ફાળવણી
-સ્વચ્છતા મિશન અંતર્ગત ઘન કચરાના નિકાલ, જાહેર શૌચાલયના નિર્માણ માટે 200 કરોડની ફાળવણી
-શહેરી વિસ્તારોમાં પાણી અને ભુગર્ભ ગટર માટે 1025 કરોડની ફાળવણી
-સ્વર્ણિંમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સહિત અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત માળખાકિય સુવિધા માટે 3555 કરોડની ફાળવણી
- 6 ફ્લાયઓવર બનાવવા માટે 515 કરોડની ફાળવણી
-નગરપાલીકા મહાનગરપાલીકા શહેરી સત્તા મંડળોના વિસ્તારોમાં માળખાકિય સુવિધા માટે 1710 કરોડની ફાળવણી
-મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત નપા,મનપામાં જાહેર રસ્તાઓ માટે 500 કરોડની ફાળવણી
-મહાનગરપાલીકાઅને નગરપાલીકા વિસ્તારમાં પરિવહન સુવિધા માટે રૂ.100 કરોડની ફાળવણી
-રાજકોટ, ભાવનગર, જામગર અને વડોદરાના ફરતે રીંગરોડ માટે 84 કરોડની ફાળવણી
-સુરત ડ્રીમ સીટી પ્રોજેક્ટ માટે રૂ.5 કરોડની ફાળવણી
-વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક માટે રૂ.15 કરોડની ફાળવણી
-શહેરોમાં ફ્લાય ઓવર બનાવવા માટે 515 કરોડની ફાળવણી
-શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ પ્લાન અને નોન પ્લાન સહિત 1516.22 કરોડની જોગવાઈ
-આઈટીઆઈના તાલીમઆર્થીઓને સ્ટાઈપેન્ડ અને અન્ય સુવિધાઓ માટે 515.81 કરોડની ફાળવણી
-આઈટીઆઈના નવા બાંધકામ માટે 13 કરોડની જોગવાઈ- વન્યપ્રાણીઓ પ્રત્યે લોકજાગૃતિ માટે સફારીપાર્ક બનાવવામાં આવશે