ફિલ્મ ડ્રીમ ગર્લના ડાયરેક્ટર રાજ શાંડિલ્યાએ ટ્વીટ કર્યું હતું કે, 'મોહિત મારા ભાઈ જવાની આટલી ઉતાવળ શું હતી ? મેં તને કહ્યું હતુ કે જો આખું ઉદ્યોગ તારા માટે બંધ થઈ ગયું છે ... તુ જલ્દી સાજો થઈને આવી જા પછી જ કામ કરવાનું શરૂ કરશે. તુ ખૂબ જ સારો અભિનય કરે છે. તેથી હું તમારી આગળની ફિલ્મના સેટ પર રાહ જોઈશ અને તારે આવવું પડશે ... કેન્સર RIP
મોહિતના મોત પર દુ:ખ વ્યક્ત કરતાં પરિણીતીએ લખ્યું કે, 'જેટલા લોકો સાથે કામ કર્યુ તેમા શ્રેષ્ઠ માણસોમાંથી એક હતા મોહિત. ખુશ, પોઝીટીવ અને હંમેશા મોટિવેટેડ, લવ યુ મોહિત RIP