Kartik Aaryan ને થયુ Hrithik Roshan ની બેનથી પ્રેમ! ચુપકે-ચુપકે કરી રહ્યા છે પ્રેમ

બુધવાર, 9 નવેમ્બર 2022 (12:27 IST)
Kartik Aaryan New Girlfriend:  બૉલીવુડના સુપરસ્ટાર એક્ટર અને હેંડસમ કાર્તિક આર્યન તેમની ફિલ્મોને લઈને હમેશા ચર્ચામાં રહે છે પણ ઘણી વાત તેમનો નામ કોઈ ફિલ્મ કે કોઈ નવા ગીત નથી પણ તેમની લેટેસ્ટ રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. જો સમાચારોનું માનીએ તો કાર્તિક આર્યન અને રિતિક રોશનની બહેન પશ્મિના રોશન એકબીજાને ડેટ કરી રહ્યા છે.
 
પશમીના રોશન બૉલીવુડના સુપરસ્ટાર ઋતિક રોશનની કઝિન બેન છે. જલ્દી જ પશમીના રોશન બૉલીવુડમાં ડેબ્યૂ કરશે. પશમીના રોશનએ શાહિદ કપૂરની ફિલ્મ ઈશ્ક-વિશ્કના સીકવલમાં કાસ્ટ કર્યો છે. 
 
પશમીનાની સાથે કવાલિટી ટાઈમ 
જણાવીએ કે  સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યનની ફીમેલ ફેંસની સંખ્યા લાખોમાં છે. તેથી કાર્તિક આર્યનની પ્રોફેશનલ લાઈફની સાથી-સાથે તેમની પર્સનલ લાઈફ પણ હમેશા લોકોનુ ધ્યાન તેમની તરફ ખેંચે છે. કાર્તિકથી સંકળાયેલી દરેક નાની-નાની વાત જાણવા માટે તેમના ફેંસ હમેશા એક્સાઈટેડ રહે છે. રિપોર્ટની માનીએ તો કાર્તિક આર્યન અને ઋતિક રોશનની બેન પશમીના રોશન (Pashmina Roshan) ની વચ્ચે મુલાકાત વધવા લાગી છે. પશમીના અને કાર્તિકની ગાઢ મિત્રતાએ હવે એક નવો વળાંક લઈ લીધુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કાર્તિક તેમના બિજી શેડયુલમાંથી પણ સમય કાઢીને પશમીનાની સાથે ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરવા પસંદ કરે છે. તેમજ પેપરાજીનો ધ્યાન ભટકાવવા માટે બન્ને તેમની તેમની ગાડીઓને ડ્રાઈવર સાથે મોકલી નાખે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર