રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના રીત અત્યારે થોડી જ વારમાં શરૂ થશે. બન્નેના લગ્નની તારીખ 14 થી 17 એપ્રિલના વચ્ચે જણાવી રહી છે. લાંબા સમય પછી આ કપલ ફેંસની આતુરતાનો અંત થવાના છે. લોકો હમેશાથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન બંધમાં બંધવતા જોવા ઈચ્છે છે. અત્યારે તો બન્નેન્ના લગ્નની તારીખને લઈને કોઈ આધિકારિક વાત સામે નથી આવી છે પણ મીડિયા રિપોર્ટસના મુજબ બન્ને 17 એપ્રિલથી પહેલા કોઈ પણ દિવસે લગ્ન કરી શકે છે. તેની સાથે જ આજથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પ્રી વેડિંગ ફંકશનની શરૂઆત થશે.
અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તેને 'ક્લાસિક મિશનરી' સેક્સ પોઝિશન પસંદ છે. એમ પણ કહ્યુંકે, હું સિમ્પલ માણસ છું