Alia-Ranbir Wedding Date: બદલાઈ ગઈ આલિયા -રણબીરના લગ્નની તારીખ? જાણો શું છે રાહુલ ભટ્ટની વાતમાં ઝોલ

મંગળવાર, 12 એપ્રિલ 2022 (13:26 IST)
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. આ વચ્ચે તેમના ભાઈનો કહેવુ છે કે તારીખ આગળ વધારી નાખી છે. લગ્ન થઈ રહ્યા છે તો આ નક્કી છે પણ તારીખને લઈને કંફ્યૂઝન બનેલુ છે. પહેલા કહેવાઈ રહ્યુ હતુ કે રણવીર આલિયા 17 તારીખને લગ્ન કરી રહ્યા છે. ત્યારબાદ સમાચાર આવ્યા કે લગ્ન 14 કે 15 ને થશે. હવે રાહુલ ભટ્ટનો કહેવુ છે કે તારીખ 20ની આસપાસ કરી નાખી છે. કારણ કે તારીખ લીક થઈ જવાથી સિક્યોરિટીમાં પરેશાની થઈ શકે છે. 
 
રાહુલ ભટ્ટ બોલ્યા બદલી ગયા છે લગ્નની તારીખ 
રણબીર આલિયાના લગ્નને લઈન તેમના ફેંસ ખૂબ એક્સાઈટેડ છે. વર-વધુના કપડા આવી ગયા છે. આરકે સ્ટૂડિયોથી લઈને વાસ્તુ અપાર્ટમેંટ સુધી સજાઈ ગયા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર