બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,
બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે, Shweta Bachchan Nanda અને Navya Naveli એ શેર કર્યા ફોટોઝ
નવ્યા નંદા, જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન સાથે, કચ્છના રણમાં ઓલ-ગર્લ્સ ટ્રિપ પર ગયા હતા, અને તસવીરો એ વાતનો પુરાવો છે
ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનને છોડીને નવ્યા તેની દાદી અને માતા સાથે કચ્છ ગઈ હતી. પહેલા તે તેની માતા શ્વેતા બચ્ચન અને દાદી જયાને ગળે લગાવતી જોવા મળી હતી, પરંતુ બાદમાં તેણે તેમના ફોટા હટાવી દીધા હતા. આ પછી તે સાદા કપડામાં એકલી જોવા મળી હતી. જેને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે સોલો ટ્રીપ પર ગઈ હતી.
નવ્યા તેની નાની અને માતા સાથે રજાઓ ગાળવા ગઈ હતી. જેમની સાથે રણમાં સૂર્યના કિરણો નીચે ઊભા રહીને ફોટો ક્લિક કરવાની તેમની સ્ટાઈલ લાજવાબ લાગી હતી.